શિખર ધવને ક્રિકેટને કહ્યું અલવિદા, તમામ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ભાવનાત્મક સંદેશમાં કહ્યું, ભારત માટે રમવાથી દિલને શાંતિ મળે છે.
શિખર ધવને તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 10મી ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં રમી હતી. આ વનડેમાં તે માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. એ જ રીતે, ધવનની છેલ્લી T20 મેચ 29મી જુલાઈ 2021ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાઈ હતી, જ્યાં તે કોઈ રન બનાવી શક્યો નહોતો. તેનો અંતિમ ટેસ્ટ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે…