UPSને મંજૂરી બાદ સરકારી કર્મચારીઓને હવે કેટલું પેન્શન મળશે? જાણો સરકારની OPS અને UPS યોજના વિશે
ભારતના સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના (ઓપીએસ) ફરીથી અમલમાં લાવવાની માગ સાથે અનેક આંદોલનો કરવામાં આવ્યા છે. આ મુદ્દે કેન્દ્રમાં એનડીએ સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સરકારે હવે નવી પેન્શન યોજના (એનપીએસ)ની જગ્યાએ યુનિફાઈડ પેન્શન યોજના (યુપીએસ) શરૂ કરી છે. આ નિર્ણયને આજે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. 25 વર્ષના સર્વિસવાળા કર્મચારીઓને…