kedi-sahay-yojana

Kedi Sahay Yojana 2024: કેદી સહાય યોજના હેઠળ રૂ ૨૫,૦૦૦ ની મળશે સહાય, જાણો કેવી રીતે અરજી કરવી

Kedi Sahay Yojana 2024: સરકાર આર્થિક રીતે નબળા અને સમાજના પછાત વર્ગના પરિવારો માટે અનેક યોજનાઓ લાવી રહી છે. આ યોજનાઓ દ્વારા તે પરિવારોને મદદ કરવા માટેની પ્રણાલિકાઓ સ્થાપી છે જેમના ઘરમાં એક જ કમાવનાર હોય છે અથવા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય. આવી પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે સરકાર સતત નવા…

divyang-lagn-sahay-yojana

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ રૂ. 1લાખ સુધીની સહાય, જાણો કેવી રીતે અરજી કરવી અને ક્યા ક્યા પુરાવા જરૂર પડશે

દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2024: ગુજરાત સરકારે રાજ્યમાં રહેતા દિવ્યાંગ લોકોને મદદ કરવા માટે અનેક પગલાં શરૂ કર્યા છે. આ યોજનાઓમાં, દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન માટે નાણાકીય સહાય પ્રદાન કરતી એક વિશિષ્ટ યોજના છે. આ યોજના હેઠળ, દિવ્યાંગ વ્યક્તિઓને તેમના લગ્નના ખર્ચને આવરી લેવા માટે જરૂરી નાણાંકીય સહાય આપવામાં આવે છે. આ સહાયથી, દિવ્યાંગ યુગલો તેમના…

tabela-loan-yojana

Tabela Loan Yojana 2024: તબેલા લોન યોજના હેઠળ મળશે 4 લાખની લોન, ક્યા ક્યા ડોક્યુમેન્ટ જરૂર પડશે અને કેવી રીતે અરજી કરવી

ગુજરાતના અને દેશના ખેડૂતોએ હવે ખેતીની સાથે પશુપાલનનું વ્યવસાય પણ શરૂ કર્યું છે. ખાસ કરીને ગુજરાતમાં ડેરી ક્ષેત્રનો વિકાસ એવો થયો છે કે પશુપાલનની પ્રવૃત્તિ ખુબ જ વધરી ગઈ છે. પશુપાલન માટેની સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગુજરાત સરકારએ તબેલો બનાવવાના વ્યવસાહ માટે “તબેલો લોન યોજના” શરૂ કરી છે. આ યોજના કુદરતી આફતો, શિયાળામાં ઠંડી,…

pm-vishwakarma-yojana

PM Vishwakarma Yojana: પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મેળવો 15હજાર થી લઈને 3લાખ રૂપિયા ની સહાય, અરજી કરતા પહેલા જાણો આ નિયમો

PM Vishwakarma Yojana: કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચાલી રહી છે, જેમાં વિવિધ વર્ગના લોકોને વિવિધ યોજનાઓના માધ્યમથી લાભ મળી રહ્યો છે. વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે અલગ-અલગ યોજનાઓ અમલમાં છે, જ્યારે કેટલીક યોજનાઓ નાગરિકોને તેમના વ્યવસાયને સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેવી જ એક યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. આ યોજના…

gay-sahay-yojana

Gay Sahay Yojana 2024: ગાય સહાય યોજના હેઠળ મળશે ૯૦૦ રૂપિયા સહાય, વર્ષના અંતે કુલ મળવા પાત્ર રૂપિયા 10,800/-

ગુજરાત સરકારના ખેતી અને સહકાર વિભાગના પ્રયાસો ખેડૂતોના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વૃદ્ધિ કરવાનું ઉદ્દેશ ધરાવે છે. ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથોસાથ આધુનિક ખેતી અપનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓમાં ખેતીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે આર્થિક સહાય, માર્ગદર્શન અને હવામાન તથા બજારભાવ જેવી માહિતી…

anyror-7-12-online-utara-nakal

AnyROR 7/12 Online Utara Nakal: 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઇન મેળવો (જાણો તમારી જમીન કોના નામે છે)

આ લેખમાં આપણે ગુજરાતના 7/12 ઉતારા ઑનલાઇન મેળવવા માટેની માહિતી શેર કરીશું. મિત્રો, કૃપા કરીને આ લેખને અંત સુધી વાંચજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. 7/12 ના ઉતારા ડાઉનલોડ કરવા માટે અને જમીનની સર્વે નંબર જોવા માટે તમારે anyror.gujarat.gov.in વેબસાઇટનો ઉપયોગ કરવો પડશે. આ વેબસાઇટ google પર ઉપલબ્ધ છે. અથવા તો તમે i-ORA પોર્ટલ…

pm-home-loan-subsidy-yojana

PM Home Loan Subsidy Yojana 2024: ઘર બનાવવા માટે મળશે 10 થી 50 લાખની લોન, જાણો કેવી રીતે અરજી કરવી

PM Home Loan Subsidy Yojana: કેન્દ્રીય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા નાગરિકો માટે પીએમ હોમ લોન વ્યાજ સબસિડી યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના ખાસ કરીને એવા નાગરિકો માટે છે, જે શહેરી વિસ્તારોમાં ભાડાના મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહે છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના પ્રસ્તાવને નાણાં સમિતિએ મંજૂરી આપી દીધી છે,…

free-silai-machine-yojana

Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજના (કોને લાભ મળી શકે, આ રીતે ભરો ફોર્મ, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે)

ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આજે અમે તમને મહિલાઓ માટે શરૂ કરાયેલી ફ્રી સિલાઈ મશીન યોજના 2024 વિષે જાણકારી આપશું. આ યોજનામાં ગુજરાત રાજ્યની મહિલાઓને મફત સિલાઈ મશીન મળવાની જોગવાઇ છે, જેથી તેઓ સ્વરોજગાર મેળવવામાં આગળ વધી શકે. ફ્રી સિલાઈ…

sankat-mochan-yojana

Sankat Mochan Yojana 2024: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ પરિવારને મળશે 20000 રૂપિયાની સહાય

સંકટ મોચન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ગરીબ વર્ગના પરિવાર માટે, જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય છે, ત્યારે પરિવારે મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સહાય પૂરું પાડવા માટે સરકાર દ્વારા સંકટ મોચન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, મરણ પામેલ…

tractor-sahay-yojana

Tractor Sahay Yojana 2024: ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- ની સબસીડી મળશે

ખેતી માટે સૌથી ઉપયોગી સાધન એટલે ટ્રેક્ટર. હવે, ખેડૂતો ખેતીમાં નવી તકનીકો અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે અને વિવિધ સાધનોનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. આ કારણે, ગુજરાત સરકારે ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકી છે જેથી ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી રહે. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીને વધુ ઝડપી અને સરળ બનાવે છે. દરેક ખેડૂતનું…