PGVCL Recruitment 2024: ધો.10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, કુલ 668 પોસ્ટ માટે ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી
PGVCL Recruitment 2024, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા લાઇનમેન એપ્રેન્ટિસની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાએ ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. પશ્ચિમ ગુજરાત…