GPSC Recruitment 2024: 450 પદો માટે ભરતી, GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી, પગાર 1.26/- લાખ સુધી, જાણો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2024: 450 પદો માટે ભરતી, GSCSCLમાં આસીસ્ટન્ટ મેનેજરની નોકરી, પગાર 1.26/- લાખ સુધી, જાણો સંપૂર્ણ માહિતી

4.7
(121)

GPSC Bharti 2024: ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં (GSCSCL) આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 માટે ભરતી થવાની છે. આ માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત સરકારની વિવિધ નોકરીઓ માટે પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તાજેતરમાં GPSCએ વર્ગ -1, વર્ગ -2 અને વર્ગ -3 માટે 450 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ખાસ કરીને, GSCSCL માટે આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ -3 માટે 18 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે GPSC દ્વારા ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. વધુમાં, આસીસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અને અરજી કરવાની છેલ્લી તારીખ સંબંધિત વિગતો માટે ઉમેદવારોને આ સમાચાર સંપૂર્ણ રીતે વાંચવા અનુરોધ છે.

GPSC ભરતી 2024: Overview

સંસ્થાગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)
પોસ્ટનું નામસ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, સાયન્ટિફિક ઓફિસર અને અન્ય
કુલ જગ્યાઓ450
ઓનલાઈન અરજી કરવાની શરુઆતની તારીખ12-08-2024 13:00 કલાકથી
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ31-08-2024 23:59 કલાક સુધી

જગ્યાની વિગતો

જાહેરાત નંબરપોસ્ટનું નામકુલ
18/2024-25ઉપનિદેશક હૉર્ટિકલ્ચર, વર્ગ-I02
19/2024-25સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિક સાઇકોલોજી ગ્રુપ), વર્ગ-II02
20/2024-25ટેક્નિકલ એડવાઇઝર, વર્ગ-I01
21/2024-25ઈન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર (આયુર્વેદ), વર્ગ-II09
22/2024-25લેક્ટરર (સિલેક્શન સ્કેલ) ગુજરાત નર્સિંગ સર્વિસ, વર્ગ-I05
23/2024-25લેક્ટરર (સિનિયર સ્કેલ) ગુજરાત નર્સિંગ સર્વિસ, વર્ગ-I06
24/2024-25પાથોલોજિસ્ટ (એક્સપર્ટ સર્વિસ), વર્ગ-I14
25/2024-25માનસશાસ્ત્રી (સ્પેશ્યાલિસ્ટ સર્વિસ), વર્ગ-I22
26/2024-25માઈક્રોબાયોલોજિસ્ટ (સ્પેશ્યાલિસ્ટ સર્વિસ), વર્ગ-I16
27/2024-25પાથોલોજિસ્ટ, વર્ગ-I, K.R.V.Y02
28/2024-25સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, વર્ગ-III300
29/2024-25સહાયક મેનેજર, વર્ગ-III (GSCSCL)18
30/2024-25સહાયક ઇજનેર (સિવિલ), વર્ગ-II (GMC)16
31/2024-25હેલ્થ ઓફિસર, વર્ગ-II (GMC)06
32/2024-25સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ), વર્ગ-II (GMC)02
33/2024-25જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-II (GMC)11
34/2024-25વધારાનો સહાયક ઇજનેર (મેકેનિકલ), વર્ગ-III (GMC)11
35/2024-25સ્ટેશન ઓફિસર, વર્ગ-III (GMC)07

અરજી કરવાની પ્રક્રિયા

  1. સૌપ્રથમ, સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. જો આ તમે પહેલીવાર કરી રહ્યા છો, તો રજીસ્ટ્રેશન કરવું પડશે.
  3. તમારા મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  4. તમારા આઈડી પાસવર્ડથી લોગિન કરો.
  5. GPSC – Assistant Manager, Class-3 (GSCSCL) માટેનું ઓનલાઈન ફોર્મ ભરો.
  6. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  7. જરૂરી ફી ચૂકવો.
  8. તમારી અરજી ઓનલાઈન સબમિટ કરો.
  9. અરજીએ જનકની પ્રિન્ટ કાઢી લો.

આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી હોવી જોઈએ. એમને કમ્પ્યુટર એપ્લિકેશનનો મૂળભૂત જ્ઞાન તથા ગુજરાતી અથવા હિન્દી ભાષા અંગેનો જ્ઞાન હોવો જોઈએ.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે, તમે જાહેરાત વાંચી શકો છો.

FAQs: વારંવાર પુછાતા પ્રશ્નો

Q1: GPSC સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, સાયન્ટિફિક ઓફિસર અને અન્ય પદ માટે 2024ની ભરતી માટે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે?

ઓનલાઈન અરજી 12મી ઓગસ્ટ 2024ના રોજ બપોરે 1 વાગ્યે શરૂ થશે.

Q2. GPSC 2024ની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 31મી ઓગસ્ટ 2024 છે, જે રાત્રે 11:59 વાગ્યા સુધી છે.

Q3. GPSC ભરતી 2024 માટે કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે?

આ ભરતીમાં કુલ 450 જગ્યાઓ છે.

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.7 / 5. Vote count: 121

No votes so far! Be the first to rate this post.

We are sorry that this post was not useful for you!

Let us improve this post!

Tell us how we can improve this post?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *